હવે અરબી સમુદ્રમાં સર્જાશે ચક્રવાત?

બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં સૌથી વધુ નુકસાન થયું હતું અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો.

Continue Reading

ચક્રવાત મિચોંગનું તાંડવ, ચેન્નઈ વરસાદી પાણીમાં ડૂબ્યું

Cyclone Michaung : દક્ષિણ ભારતમાં Cyclone Michaungની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. દક્ષિણ આંધ્રમાં ચક્રવાત (Cyclone) ત્રાટકે પહેલા ચેન્નઈ (Chennai) અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

Continue Reading

મિચોંગ 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે

IMD અનુસાર, બંગાળની ખાડીમાં એક લો પ્રેશર વિસ્તાર બનવાને કારણે ત્યાં ચક્રવાત મિચોંગ સર્જાયું છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ છે.

Continue Reading