Happy New Year : PM નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને કહ્યું “નૂતન વર્ષાભિનંદન”

આજે ગુજરાતીઓનું નવું વર્ષ છે. રાજ્યભરમાં લોકો વિક્રમ સંવંત 2080ના નવા વર્ષની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી એક બીજાને આવનારા વર્ષ માટે શુભકામનાઓ આપી રહ્યાં છે. ગુજરાતમાં નવા વર્ષનું અનેરું મહત્વ હોય છે, આ દિવસે લોકો નવા પોશાક પહેરી પોતાના સગા સંબંધી, મિત્રો અને સ્નેહીજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે. સમાજ અને સ્નેહમિલન અને મેળવાડાઓ થાય છે.

Continue Reading

Surat : ડાયમંડ બુર્સની મુલાકાત લેતા CM પટેલે કહ્યું…

Surat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે સુરતના ખજોદ ખાતે નવનિર્મિત રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો, સુરત મહાનગરપાલિકા તથા સુડાના અધિકારીઓ સાથે બેઠક યોજી સુરત ડ્રીમ સીટી પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી. સાથે જ ‘સુરત ડાયમંડ બુર્સ’ સંબંધિત પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

Continue Reading

Gandhinagar : 4,159 નવ નિયુક્ત કર્મીઓને નિમણુંક પત્રો એનાયત કરાયાં

Gandhinagar : ગુજરાત રાજ્યમાં પસંદગી પામેલા 3,014 તલાટી કમ મંત્રી સહિત 4,159 નવ નિયુક્ત યુવાકર્મીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યાં છે. ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 4159 નવનિયુક્ત કર્મચારીઓને નિમણુક પત્ર એનાયત કર્યાં હતા. સાથે જ નાનામાં નાના માનવીને વિકાસની મુખ્યધારામાં લાવવા મુખ્યમંત્રી દ્વારા નવનિયુક્ત કર્મીઓને આહવાન કરાયું હતુ.

Continue Reading

Ahmedabad : સાયન્સ સિટી ખાતે ઉમેરાયું વધું નજરાણું

Ahmedabad News : અમદાવાદના સાયન્સ સીટી ખાતે વધુ એક નજરાણું ઉમેરાયું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ કર્યું છે.

Continue Reading
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે “ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ” થીમ

ઘર બેઠા કરી શકશો ભ્રષ્ટાચારને લગતી ફરિયાદ, CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યું ‘ઇ-તકેદારી પોર્ટલ’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે “ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ” થીમ

Continue Reading