મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો હિતને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રવિ સીઝનમાં પાકની પાણી જરૂરિયાત લક્ષમાં લઈને નર્મદા કમાન્ડમાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપશે.

Continue Reading

આજથી બોર્ડની પરીક્ષા શરૂ, CMએ વિદ્યાર્થીઓને આપી શુભેચ્છાઓ

Board Exam : આજથી ગુજરાતમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Continue Reading

મુખ્યમંત્રી આજે બે મહત્વપૂર્ણ યોજનાનો કરાવશે પ્રારંભ

Namo Laxmi Yojana : ગુજરાતના વિદ્યાર્થિઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સીએમ પેટેલ આજે બે મહત્વ પૂર્ણ યોજના શરૂ કરવા જઈ રહ્યાં છે.

Continue Reading

મુખ્યમંત્રીનો યાત્રાધામ અને પ્રવાસન સુવિધાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન તીર્થક્ષેત્ર અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, સુદર્શન સેતુથી વિશ્વપ્રસિદ્ધી પામેલા બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને પ્રવાસન અને સર્વગ્રાહી ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ડેવલપમેન્ટ માટે “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના કરી છે.

Continue Reading