ડીપફેક બાદ હવે ClearFakeનો તરખાટ, નિષ્ણાંતોએ આપી ચેતવણી

ClearFake: સોશિયલ મીડિયામાં જાણીતી સેલિબ્રિટીને શિકાર બનાવી ડીપફેક વિડિયો વાયરલ થયા બાદ આ મુદ્દો ભારે ગરમાયો છે. આ અંગે કેન્દ્ર સરકારે કંપનીઓને તેના પર કાર્યવાહી કરવા અને કડક નિયમો બનાવવાનો આદેશ પણ આપ્યો છે.

आगे पढ़ें