WhatsAppમાં મળશે શાનદાર ફિચર, જાણો શું છે ખાસિયત

WhatsApp એ નવું ફિચર લોન્ચ કરી દીધુ છે. આ ફિચરની મદદથી તમે તમારી ચેટ (મેસેજ)ને ફિલ્ટર કરી શકો છો. માર્ક ઝુકરબર્ગે ખુદ આ ફિચરને રિલીઝ કરતા વ્હોટ્સએપ ચેનલ પર માહિતી આપી છે.

आगे पढ़ें