સુખદેવસિંહની ઘરમાં ઘૂસીને કરાઇ હત્યા, જાણો કોણે લીધી જવાબદારી
Sukhdev Singh Gogamedi Murder : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi)ની ગોળી મારી હત્યા (Murder) કરવામાં આવી છે.
Continue ReadingSukhdev Singh Gogamedi Murder : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી (Sukhdev Singh Gogamedi)ની ગોળી મારી હત્યા (Murder) કરવામાં આવી છે.
Continue ReadingVapi : વાપી રેલવે સ્ટેશન (Vapi Railway Station) પર મોટી દુર્ઘટના ટળી હતી. અહીં જીઆરપી જવાનની સતર્કતાને કારણે વૃદ્ધનો જીવ બચ્યો હતો. ગુજરાત પોલીસે (Gujarat Police) સોશિયલ મીડિયા (Social Media)માં એક સીસીટીવી વિડિયો (CCTV Video) શેઅર કર્યો છે. વિડિયોમાં એક વૃદ્ધ રેવલે ટ્રેક ઓળંગવાના પ્રયાસમાં ટ્રેક પર જ ફસાય જાય છે. તે દરમિયાન જ પ્લેટફોર્મ પર ટ્રેન આવી જાય છે. જો કે રેલવે પોલીસ ઝડપથી ટ્રેક પર પહોંચી વૃદ્ધનો જીવ બચાવી લે છે.
Continue ReadingVishakhapatnam Accident CCTV : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ (Vishakhapatnam)માં એક ભયંકર અકસ્માત (Accident)ની ઘટના સામે આવી છે. રૂંવાડા ઊભા કરી દેતા અકસ્માતના સીસીટીવી (CCTV) હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ (Viral Video) થઈ રહ્યાં છે. આ ઘટના વિશાખાપટ્ટનમના સંગમ સરથ થિએટર પાસેની છે. જ્યાં એક સ્કુલ રિક્ષા અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતાં 8 બાળકો ઈજાગ્રસ્ત થયા છે.
Continue ReadingAhmedabad Dog Attack : અમદાવાદ શહેરમાં શ્વાનના આતંકનો ભયંકર વિડિયો સામે આવ્યો છે. શહેરના જૂહાપુરા વિસ્તારમાં 14 માસના બાળકને કુતરાએ પોતાનો શિકાર બનાવ્યો છે. કુતરાના હિંસક હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયું હતુ. આ સમગ્ર ઘટનાનો વિડિયો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
Continue ReadingSurat News : સુરતમાં રૂંવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં ઘરની બહાર રોડ પર ફટાકડા ફોડી રહેલા 7 વર્ષના બાળક પર કાર ફરી વળી હતી. પરંતું આપને જાણીને નવાઈ લાગશે કે બાળક પરથી લક્ઝુરિયસ કાર પસાર થયા બાદ પણ બાળકનો ચમત્કારિ બચાવ થયો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
Continue Reading