જામનગરના દિગ્વિજય પ્લોટમાંથી ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઈ
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક વ્યક્તિ પોતાના રહેણાંક મકાનમાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું ચલાવતો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથેની સ્કવોડે દરોડો પાડીને એક પૈસાદારને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરી હતી
Continue Reading