અત્યાર સુધીના મુખ્ય સમાચાર ૨૨ ડિસેમ્બર

જેમાંથી ત્રણ કેરળના, બે કર્ણાટકના અને એક પંજાબના દર્દી હતા. આરોગ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓએ કહ્યું કે કોવિડને કારણે મૃત્યુ મોટાભાગે ગંભીર બીમારીથી પીડિત લોકોમાં થઈ રહ્યા છે. માહિતી અનુસાર, કોવિડ -19 ગંભીર લક્ષણો અથવા મૃત્યુનું કારણ નથી.

Continue Reading

હવે બેંક ખાતામાં 5-10 હજાર બેલેન્સ રાખવાની જરૂર નથી

પરંતુ હવે બેંક ઓફ બરોડાએ (Bank Of Baroda)એક મોટી જાહેરાત કરી છે અને લોકોને આ ખાસ ભેટ આપી છે. આ BOB બ્રો સેવિંગ્સ એકાઉન્ટ (BOB Bro Savings Account) છે.

Continue Reading

જાણો શ્રી રામના જન્મસ્થળ અવધની કથા

શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા શહેરમાં બનેલું ભવ્ય રામ મંદિર આખી દુનિયામાં ચર્ચામાં છે. મંદિરમાં રામલલાનો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. હાલ મંદિરની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે

Continue Reading

Geeta Ka Gyan: મન બદલવાથી જ દુઃખનો અંત આવે છે.

ભગવદ ગીતાને ભગવાનનું ગીત કહેવામાં આવે છે. ગીતાના અમૂલ્ય શબ્દો માણસને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. ગીતા જીવનમાં ધર્મ, ક્રિયા અને પ્રેમના પાઠ શીખવે છે.

Continue Reading

મિડલ કલાસ માટે ગુડ ન્યુઝ: LPG સિલેન્ડર એટલા રૂપિયા થયું સસ્તું! જાણો ભાવ

એલપીજીના ભાવમાં ઘટાડો થયો છે. તો આજથી એટલે કે 22મી ડિસેમ્બરથી એલપીજી સિલિન્ડર 39.50 રૂપિયા સસ્તું થયું છે. આ ઘટાડો માત્ર 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં થયો છે, ઘરેલુ સિલિન્ડરમાં કોઈ ફેરફાર નથી થયો.

Continue Reading