મોદી કી ગારંટી વળી ગાડી ફૈલા રહી હૈ દેશ ભર મેં ખુશિયાં

આ યાત્રામાં ચાલી રહેલ વિકાસ રથ, એક રથ છે. આસ્થાનો અને હવે લોકો તેને ગેરંટીનો રથ પણ કહી રહ્યા છે.આ વિશ્વાસ છે કે યોજનાઓના લાભથી કોઈ વંચિત નહીં રહે, કોઈ વંચિત નહીં રહે.

Continue Reading

૧૬ કળા એ ખીલેલા કલ્કી અવતાર અવતરી ગયા છે

ભગવાન વિષ્ણુના અનેક અવતારોમાં કલ્કિજી અંતિમ અવતાર હશે. કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુ કલ્કિ અવતારમાં જન્મ લેશે અને આ પછી જ કળિયુગનો અંત આવશે. પછી સત્યયુગ શરૂ થશે.

Continue Reading

મોતની રાહ જોતા માસુમો, બોટ દુર્ઘટના પહેલાના CCTV

Harani Boat Tragedy : ગુરુવારનો દિવસ ગુજરાત માટે ગોઝારો સાબિત થયો હતો. વડાદરોના હરણી તળાવે પિકનિક માટે આવેલા માસુમ બાળકો બોટ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.

Continue Reading

શોએબ મલિકના ત્રીજા લગ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

Shoaib Malik Marriage: શોએબ મલિકે ત્રીજા લગ્ન કર્યા છે. આ વખતે તેણે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

Continue Reading

તમે અયોધ્યા રામ મંદિર માટે પૈસા દાન કરીને ટેક્સ બચાવી શકો છો. જાણી લ્યો

રામ મંદિરના સમારકામ/પુનઃનિર્માણમાં મદદ કરવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન પૈસા દાન કરી શકે છે. આ સિવાય જે લોકોએ ઓનલાઈન દાન કર્યું છે અને 2000 રૂપિયા સુધીની રોકડ છે તેમને કલમ 80G હેઠળ ઈન્કમ ટેક્સમાં છૂટ મળશે.

Continue Reading