PM મોદી દેશને સમર્પિત કરશે સુદર્શન સેતુ, જાણો શું છે તેની ખાસિયત?
દેવભૂમિ દ્વારકા આવતા યાત્રાળુઓને હવે હોડીમાં સવારી કરવી નહીં પડે. સુદર્શન બ્રિજના નિર્માણથી યાત્રાળુઓનો સમય પણ બચશે. અગાઉ અહીં આવવામાં ઘણો સમય લાગતો હતો. હવે દેશના મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે આ સ્થળનું આકર્ષણ વધશે અને સ્થાનિક લોકો માટે રોજગારીની નવી તકો પણ ઉપલબ્ધ થશે.
Continue Reading