365 કરોડની કમાણી કરનાર આ ફિલ્મને ઐશ્વર્યા રાયે રિજેક્ટ કરી
Aishwarya Rai Bajirao Mastani: બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયે વર્ષ 2015માં સંજય લીલા ભણસાલીની હાઈ બજેટ ફિલ્મ બાજીરાવ મસ્તાનીને રિજેક્ટ કરી હતી. વાર્તા રસપ્રદ છે અને કદાચ તમે તેના વિશે જાણતા પણ નથી.
Continue Reading