દ્વારકામાં શિયાળામાં ગરબે ઘૂમે ગોપીયો

દ્વારકામાં આહીરાણીઓએ ઈતિહાસ રચ્યો, અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંસ્થાના આહીરાણીઓએ નૃત્ય ભજવ્યું, 37 હજારથી વધુ આહીરાણીઓએ ભાગ લીધો, મહારાઓનો નૃત્ય નિહાળવા લાખોની સંખ્યામાં લોકો દ્વારકાના ACC ગ્રાઉન્ડમાં ઉમટ્યા.

Continue Reading

Christmas Vastu 2023: ઘરની આ દિશામાં ક્રિસમસ ટ્રી લગાવો, વાસ્તુ દોષ દૂર થશે

ક્રિસમસ 25 ડિસેમ્બરે ભગવાન ઇસુનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નાતાલના દિવસે સાન્ટા બાળકો માટે ભેટ લાવે છે

Continue Reading

PM મોદી 30 ડિસેમ્બરે અયોધ્યામાં હશે.. જાણો સંપૂર્ણ કાર્યક્રમ

આ સમયગાળા દરમિયાન અંદાજે 2 લાખ લોકો અહીં હાજર રહેશે. અહીંથી પીએમ રોડ શો કરતા અયોધ્યાધામ રેલવે સ્ટેશન પહોંચશે. અહીં રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે.

Continue Reading

ગૂગલને 5823 કરોડ ચૂકવવા પડશે! 10 કરોડ યુઝર્સને મળશે પૈસા, જાણો તમારા ખાતામાં આવશે રકમ?

Google પર પ્લે સ્ટોર પર ઉપલબ્ધ એપ્સ માટે યુઝર્સ પાસેથી વધુ પૈસા વસૂલવાનો આરોપ હતો. આ મામલે કંપની અમેરિકન કોર્ટમાં કેસ હારી ગઈ હતી.

Continue Reading

શું છે તે L1 પોઈન્ટ, જયાં ISRO આદિત્ય પહોંચશે, જાણી શકાશે સૂર્યનું ‘રહસ્ય’.

ન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે ભારતના પ્રથમ સોલર મિશન ‘આદિત્ય એલ1’ વિશે એક મોટું અપડેટ આપવામાં આવ્યું છે.

Continue Reading