હવે પાકિસ્તાનમાં થશે તબાહી, અફઘાન તાલિબાન કમાન્ડરે બનાવ્યો ખતરનાક પ્લાન

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વીડિયોમાં આતંકીઓ પાકિસ્તાન સામે લડવા માટે રાજી થતા પણ જોવા મળ્યા હતા. વીડિયોમાં યાહ્યાને પશ્તોમાં આત્મઘાતી બોમ્બર સહિત સશસ્ત્ર માણસોને સંબોધતા સાંભળી શકાય છે.

Continue Reading

આ કામ 31 માર્ચ પહેલા કરી લો, નહીંતર તૈયાર થઇ જાઓ મોટા નુકસાન માટે

વર્તમાન નાણાકીય વર્ષનો અંતિમ મહિનો ચાલી રહ્યો છે. આ મહિને નાણાં સંબંધિત ઘણા કાર્યો છે જેની સમયમર્યાદા નજીક આવી રહી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા નુકસાનથી બચવા માટે, આ મહત્વપૂર્ણ કાર્યો 31 માર્ચ, 2024 પહેલા પૂર્ણ કરો.

Continue Reading

તમે ચૂંટણી પહેલા તમારો મત આપી શકો છો, અહીં સંપૂર્ણ પ્રક્રિયા જાણો

તેમાં કોણ ભાગ લઈ શકે છે તે જાણો
મતદાન પહેલાં, પોસ્ટ બેલેટ પેપર અને ETBPS સેલ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓ અનુસાર આવા લોકો માટે પોસ્ટલ વોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં વિજળી સેવા, BSNL, રેલ્વે, ટપાલ સેવા, દૂરદર્શન, પ્રસાર ભારતી, દૂધ સેવા, આરોગ્ય સેવા, અન્ન સેવા, હવાઈ સેવા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ સેવા, અગ્નિશમન સેવા, ટ્રાફિક સેવા, એમ્બ્યુલન્સ સેવા અને મીડિયા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Continue Reading

રામમંદિર આસ્થાનું કેન્દ્રઃ અયોધ્યા અમારા માટે લાભ કે નુકશાનનો વિષય નથીઃ યોગી આદિત્યનાથ

અરાજકતા હતી ગુંડાગર્દી કરવામાં ભાવતી હતી મને જણાવો કે જે પણ લાબ ગરીબો અને એક એક આવાસ મળ્યા છે તેઓ પીડીએ નો ભાગ નથી. પોતાના મંત્રીમંડળના કેટલાક સહયોગીઓ ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે તે અંગે યોગીએ જણાવેલ કે પાર્ટી જેમને પણ કહેશે તે તમામ લોકો તૈયાર જ છે.

Continue Reading

ભાજપે 111 ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી, કંગના રનૌત, સીતા સોરેન સહિત આ નેતાઓના નામ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં 111 ઉમેદવારોના નામ છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને પણ ટિકિટ આપવામાં આવી છે.

Continue Reading