આલિયા ભટ્ટ (Alia Bhatt) એક બોલીવુડ અભિનેત્રી છે જે પોતાની શાનદાર સ્ટાઈલ માટે જાણીતી છે. આલિયાએ તેના પતિ અને અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) વિશે ઘણી વખત ખુલીને વાત કરી છે

Ranbir Kapoorની એક્સ ગર્લફ્રેન્ડ સાથેના બ્રેકઅપ પર Alia Bhattએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

આલિયા ભટ્ટ (Alia Bhatt) એક બોલીવુડ અભિનેત્રી છે જે પોતાની શાનદાર સ્ટાઈલ માટે જાણીતી છે. આલિયાએ તેના પતિ અને અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) વિશે ઘણી વખત ખુલીને વાત કરી છે

Continue Reading

47 વર્ષિય એક્ટર શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ એટેક

Shreyas Talpade Heart Attack : બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે (Shreyas Talpade)ને હાર્ટ એટેક આવ્યો હોવાના સામાચાર સામે આવ્યાં છે. 47 વર્ષીય અભિનેતા આખો દિવસ શૂટિંગમાં વ્યસ્ત હતા પરંતુ ઘરે આવ્યા બાદ તેમની તબિયત ખરાબ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

Continue Reading