12000 કરોડના ખર્ચે સાબરમતી આશ્રમનું પુનઃનિર્માણ
Sabarmati Ashram : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે, 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં સામેલ થશે.
आगे पढ़ेंSabarmati Ashram : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે, 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં સામેલ થશે.
आगे पढ़ेंSemiconductor Manufacturing : ગુજરાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિગ હબ બનાવા જઈ રહ્યું છે. ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ, તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર ATMP યુનિટની સ્થાપનાની મંજૂરી મળી ગઈ છે.
आगे पढ़ेंNew ST Bus :અમદાવાદ-ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી 70 એસ.ટી. બસની સુવિધા મળતી થશે.
आगे पढ़ेंGujarat Budget 2024 : રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ત્રીજી વાર બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પૂર્ણ કદનું બજેટ રજૂ કરવમાં આવશે.
आगे पढ़ेंGujarat Budget 2024 : ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ સત્રમાં સરકાર તરફથી કેટલાક મહત્વના બિલ રજૂ કરવાની તૈયારી છે.
आगे पढ़ेंDouble Decker Bus : ગુજરાતમાં પણ હવે વિદેશની સડકો જેવો નજારો જોવા મળે તો ના નહિ. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં અત્યાધુનિક ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ સર્વિસને લીલી ઝંડી આપવામાં આવી છે.
आगे पढ़ेंConventions India Conclave 2023 : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ-2024ના પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે આયોજિત 14મી કન્વેન્શન્સ ઇન્ડિયા કોન્ક્લેવ-2023 (Conventions India Conclave 2023)નો પ્રારંભ કરાવ્યો હતો.
आगे पढ़ेंગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. હવેથી વિદ્યાર્થીઓને સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા માટે અલગ અલગ પ્રવેશ પ્રક્રિયા કરવાની જરૂર નથી. ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે એક કોમન પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પ્રક્રિયા શૈક્ષણિક વર્ષ 2024-25થી લાગુ કરવામાં આવશે.
आगे पढ़ें