આર્ટિકલ 370 બન્યો ઈતિહાસ, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો

Supreme Court Verdict On Artical 370 : જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. 5 ઓગસ્ટ 2019માં મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યો હતો અને રાજ્યને 2 ભાગોમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા હતા.

आगे पढ़ें
સુપ્રીમ કોર્ટની (Supreme Court Of India) વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી 11 ડિસેમ્બર (સોમવાર) યાદી અનુસાર, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ ચુકાદો આપશે.

Article 370: સુપ્રીમ કોર્ટ કલમ 370 પર આપશે પોતાનો ચુકાદો , સોમવારે લેવામાં આવશે પડકારતી અરજીઓ પર નિર્ણય