આર્મી બેકગ્રાઉન્ડમાં મોટી થયેલી અનુષ્કા શર્મા છે કરોડોની માલિક

Anushka Sharma Biography : અનુષ્કા શર્મા બોલિવૂડની ફેમસ એક્ટ્રેસમાંથી એક છે. Anushka Sharma એક્ટ્રેસની સાથે સાથે એક સારી ફિલ્મ નિર્માતા પણ છે.

Continue Reading

શું અનુષ્કા ફરી આપશે Good News? લૂઝ ડ્રેસમાં દેખાયો બેબી બંપ

અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) પોતાના સંબંધોને લઈ ખૂબ પર્સનલ છે. બંને વિશે હંમેશા કોઈને કોઈ અફવાઓ ફેલાતી રહે છે. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યાં છે, કે વિરાટ અને અનુષ્કાના ઘરે બીજી વાર કિલકારીઓ ગુંજશે.

Continue Reading