SBIની આ સ્કિમમાં મળે છે જોરદાર વ્યાજ, 31 ડિસેમ્બર પહેલા લઈ લો લાભ

Amrit kalash FD Scheme : વર્ષ 2023 હવે પૂર્ણતાના આરે છે અને વર્ષ 2024ના સ્વાગતની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ ડિસેમ્બર મહિનાની સાથે જ ઘણાં કામોની ડેડલાઇન પણ પૂર્ણ થઈ રહી છે.

आगे पढ़ें