New Delhi: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર સોમવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં રહી હતી. AQI આનંદ વિહારમાં 296, આરકે પુરમમાં 290, પંજાબી બાગમાં 280 અને ITOમાં 263 નોંધાયો હતો.

દિલ્હીની હવા બની જીવલેણ, PM2.5માં 140% થયો વધારો

New Delhi: સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર સોમવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘ખરાબ’ શ્રેણીમાં રહી હતી. AQI આનંદ વિહારમાં 296, આરકે પુરમમાં 290, પંજાબી બાગમાં 280 અને ITOમાં 263 નોંધાયો હતો.

आगे पढ़ें
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને જોતા અરવિંદ કેજરીવાલ સરકારે મોટી જાહેરાત કરી છે. શાળાઓમાં 9 થી 18 નવેમ્બર સુધી શિયાળાની રજા જાહેર કરવામાં આવી છે.

દિલ્હી પ્રદૂષણથી ત્રાહિમામ, સરકારે આપ્યો શાળાઓને બંધ કરવાનો આદેશ

દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને જોતા અરવિંદ કેજરીવાલ સરકારે મોટી જાહેરાત કરી છે. શાળાઓમાં 9 થી 18 નવેમ્બર સુધી શિયાળાની રજા જાહેર કરવામાં આવી છે.

आगे पढ़ें
શિયાળાની ઋતુનું આગમન થતાં જ દિલ્હી તેમજ એનસીઆરની હવા ઝેરી બની જાય છે . આ વખતે પણ રાજધાની દિલ્હી સહિત NCR વિસ્તારોમાં વાયુનું પ્રદૂષણ ખતરનાક સ્તરે છે. ખાસ કરીને દિલ્હીની હાલત ખૂબ જ ખરાબ છે.

New Delhi: દિલ્હી બની ગેસ ચેમ્બર, GRAP-3ના પ્રતિબંધો થયા લાગુ

શિયાળાની ઋતુનું આગમન થતાં જ દિલ્હી તેમજ એનસીઆરની હવા ઝેરી બની જાય છે . આ વખતે પણ રાજધાની દિલ્હી સહિત NCR વિસ્તારોમાં વાયુનું પ્રદૂષણ ખતરનાક સ્તરે છે. ખાસ કરીને દિલ્હીની હાલત ખૂબ જ ખરાબ છે.

आगे पढ़ें