જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ચણાના પાકમાં થતા રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થા કઈ રીતે જાળવવી તે અંગેની કૃષિ સલાહ આપવામાં આવી છે

Agriculture News: ચણાના પાકમાં થતાં રોગો અંગેના ઉપાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ચણાના પાકમાં થતા રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થા કઈ રીતે જાળવવી તે અંગેની કૃષિ સલાહ આપવામાં આવી છે

Continue Reading
કચ્છ જિલ્લામાં બાગાયતી પાક આંબામાં (Mango crop) મધીયાનો ઉપદ્રવ (Midge infestation) હાલમાં જોવા મળે છે. જેના નિયંત્રણ માટેની વિશેષ કાળજી

Agriculture News: આંબાના પાકમાં મધીયાનો ઉપદ્રવ અટકાવવા આ કરો ઉપાય

કચ્છ જિલ્લામાં બાગાયતી પાક આંબામાં (Mango crop) મધીયાનો ઉપદ્રવ (Midge infestation) હાલમાં જોવા મળે છે. જેના નિયંત્રણ માટેની વિશેષ કાળજી

Continue Reading

પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રગતિશીલ ખેડૂતે મેળવ્યો જબરો નફો

ગુજરાત સરકાર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂતો જાગૃત થાય અને તે દિશામાં આગળ વધે તે માટે સતત કામગીરી કરાઇ રહી છે. ત્યારે કચ્છના મુંદરા તાલુકાના ભોરારાના જીવરાજભાઇ ગઢવી સરકારના માર્ગદર્શન તથા પ્રોત્સાહનથી પ્રેરિત થઇને પ્રાકૃતિક ખેતી દ્વારા પોતાની 6 એકરમાં જમીનમાં બાગાયતી પાક અને શાકભાજીની ખેતી કરીને તગડો નફો મેળવી રહ્યા છે.

Continue Reading

ધરતીપુત્ર : જાણો કુદરતી ખેતી વિશે ખેડૂતનું મંતવ્ય, ફાયદામાં રહેશો

આજના સમયમાં કુદરતી ખેતી અને સજીવ ખેતીની ખૂબ જ જરૂર છે. કારણ કે જમીન પર રાસાયણિક જંતુનાશકો અને ખાતરોનો સતત ઉપયોગ, દર વર્ષે જમીનને ફેરવવાથી જમીનની ફળદ્રુપતા સંપૂર્ણપણે નાશ પામે છે. ખેતરોમાં વપરાતા રાસાયણિક જંતુનાશકોને કારણે ખેતીમાં ઘણું નુકસાન જોવા મળી રહ્યું છે. જમીનના કુદરતી સ્વરૂપમાં પણ અનેક ફેરફારો થઈ રહ્યા છે.

Continue Reading

ધરતીપુત્ર : કોણે કહ્યું? કેસર કાશ્મીરમાં જ થાય

રાજકોટ : ભારત કૃષિપ્રધાન દેશમાંથી એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી (કૃષિ વિવિધતા) દેશ બન્યો છે. જેમાં કાશ્મીરના પાકો હવે કન્યાકુમારીમાં ઉગી શકે છે, ગુજરાતના ઘઉં આસામમાં અને ઓડીસાના કાળા ચોખા ગુજરાતના કોઈ પણ ખુણે ઉગાડી શકાય છે. આ એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી માટે જવાબદાર છે ભારતનું અભ્યાસુ યુવાધન. આવા જ એક અભ્યાસુ યુવાને રાજકોટમાં કેસરનું ઉત્પાદન શરૂ કર્યું છે.

Continue Reading