કચ્છની દેશી ખારેકને મળ્યો જીઆઈ ટેગ, 400 વર્ષ પછી મળ્યું સન્માન

Kharek GI Tag : ગુજરાતમાં ફળ, ફૂલ, શાકભાજી, ધાન્ય સહિત વિવિધ ખેતપેદાશો થાય છે. ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો અને ખેત સંશોધન પ્રવૃતિઓના કારણે ખેતપેદાશોની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થયો છે.

Continue Reading

Bharuchના ખેડૂતે વધાર્યું ગુજરાતનું ગૌરવ, મળ્યું રાષ્ટ્રીય સન્માન

Bharuch : દિલ્હી ખાતે યોજાયેલા ″મિલિયોનોર ફાર્મર ઓફ ઇન્ડિયા-2023″ એવોર્ડ સમારોહમાં ભરૂચના અંક્લેશ્વર તાલુકાનાં સજોદ ગામનાં પ્રગતિશીલ ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિને ″મિલિયોનોર ફાર્મર ઓફ ઇન્ડિયા-2023″ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Continue Reading

પ્રાકૃતિક ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવતા પ્રગતિશીલ ખેડુત

Organic Farming : જૂનાગઢની ભાગોળે આવેલ વડાલ ગામના ખેડૂત હિતેશભાઈ દોમડીયાના પ્રાકૃતિક ખેતીના અનુભવો જાણવા જેવા છે, 20 વીઘા પોતાની અને 30 વીઘા સાખે રાખી કુલ 50 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરતા હિતેશભાઈ એક વીઘે જુદા જુદા પાકોમાંથી 40 થી 50 હજારની કમાણી કરી રહ્યા છે.

Continue Reading

દાડમની ખેતીમાંથી મેળવ્યું કરોડોનું ઉત્પાદન, વિદેશમાં પણ ભારે માંગ

Kisan Divas : ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મ જયંતીના માનમાં દર વર્ષે 23મી ડિસેમ્બરને “કિસાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના તમામ લોકો અન્ન પેદા કરતા જગતના તાત એવા ખેડૂતો પ્રતિ આભાર વ્યક્ત કરે છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે.

Continue Reading