નરેન્દ્ર મોદી એ બહાર પાડ્યું નવું હૅશ ટેગ

ખબરી ગુજરાત ગુજરાત

પીએમ નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. પીએમ મોદીએ આજે ​​એટલે કે સોમવારે હેશટેગ સાથે ટ્વિટ કર્યું.

NayaJammuKashmir હેશટેગ સાથે કહ્યું કે, કલમ 370 હટાવવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય સચોટ અને ઐતિહાસિક છે.

PM મોદીના આ હેશટેગનો અર્થ એવો છે કે, હવે જમ્મુ-કાશ્મીરની સીમા છે તે બદલવાની છે. એટલે કે જેવી રીતે લદ્દાખ જમ્મુ-કાશ્મીરથી અલગ થયું. આ ઉપરાંત નયા જમ્મુ-કાશ્મીરનો મતલબ એવો પણ થઈ શકે છે કે, હવે અન્ય રાજ્યોની જેમ તેમાં પણ વિકાસ થશે.

આ જમ્મુ, કાશ્મીર અને લદ્દાખમાં આપણી બહેનો અને ભાઈઓ માટે આ આશા, પ્રગતિ અને એકતાની એક શાનદાર ઘોષણા છે. અદાલતે તેના ગહન જ્ઞાનથી, એકતાના મૂળ સારને મજબૂત છે. આપણે ભારતીયો તરીકે, બીજા બધાથી ઉપર પ્રિય માનીએ છીએ.

READ: જૂનાગઢમાં થશે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી

હવે જમ્મુ-કાશ્મીરની સીમા છે તે બદલવાની છે. એટલે કે જેવી રીતે લદ્દાખ જમ્મુ-કાશ્મીરથી અલગ થયું હતું. આ ઉપરાંત નયા જમ્મુ-કાશ્મીરનો મતલબ એવો પણ થઈ શકે છે કે, હવે અન્ય રાજ્યોની જેમ તેમાં પણ વિકાસ થવાનું નક્કી છે.