ફિલ સોલ્ટ નામના વાવાઝોડાએ દિલ્હીને ધમરોળ્યુ, તોડ્યો ગાંગુલીનો રેકોર્ડ

DC vs KKR : આઈપીએલ 2024ના (IPL 2024) 47માં મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ફિલ સોલ્ટે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે માત્ર 33 બોલમાં સાત ચોકા અને પાંચ છક્કાની મદદથી 68 રન બનાવ્યા હતા.

Continue Reading

જાણો, કોણ છે કોલકત્તાની આશાઓ પર પાણી ફેરવનાર શશાંક સિંહ?

Shashank Singh : કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ ભારે ચર્ચાનો વિષય રહી. પંજાબ કિંગ્સે ટી20 ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટી રન ચેજ કરી ઇતિહાસ રચી દીધો છે.

Continue Reading

પોતાના ડેબ્યુ T20 મેચમાં આ ખેલાડીએ બનાવ્યો મહારેકોર્ડ

T20 Cricket Records : ઇન્ડોનેશિયા અને મંગોલિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાય રહેલી 6 મેચોની ટી20 સિરીઝના પાંચમી મેચમાં ટી20 ઈન્ટરનેશન ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનતા જોવા મળ્યો.

Continue Reading

DC vs GT : શુભમન ગિલે જણાવ્યું ગુજરાત ટાઇટન્સની હારનું કારણ

DC vs GT : શુભમન ગિલે છેલ્લી બે ઓવરને ગુજરાતની હારનું કારણ ગણાવ્યું છે. ગુજરાતે 19મી ઓવરમાં 22 રન અને 20મી ઓવરમાં 31 રન આપ્યા હતા.

Continue Reading