ચીન સામે ક્યારેય ઝૂક્યું નથી, WITT પાવર કોન્ફરન્સમાં રાજનાથ સિંહનું મોટું નિવેદન

આ દરમિયાન રાજનાથ સિંહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે તેઓ જણાવે કે ચીને ભારતમાં ક્યાં અને કેટલી જમીન પર કબજો કર્યો છે.

Continue Reading

ભાજપમાં ભરતી, આદિવાસી નેતા સહિત હજારો કાર્યકરોના કેસરિયા

Naran Rathva Join BJP : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસને નેસ્તે નાબૂદ કરી દે એવી શક્યતા જણાઈ રહી છે. એક પછી એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી ભાજપનો હાથ પકડી રહ્યાં છે.

Continue Reading

કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવતા જ “અગ્નિવીર યોજના” રદ્દ થશે – ભૂપેશ બઘેલ

Lok Sabha Election 2024 : જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પાર્ટીઓના વાયદાઓનું લિસ્ટ પણ વધી રહ્યું છે.

Continue Reading

આગામી ત્રણ મહિનામાં મન કી બાત નહીં થાય, માર્ચમાં લાગુ થઈ શકે છે આચારસંહિતા – PM મોદી

આ દ્વારા ખાસ કરીને પ્રથમ વખત મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કરાયો છે. ભારતને ઉત્સાહ અને ઉર્જાથી ભરેલી તેની યુવા શક્તિ પર ગર્વ છે. આપણા યુવા મિત્રો જેટલી વધુ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે તેટલા જ તેના પરિણામો દેશ માટે વધુ ફાયદાકારક રહેશે.

Continue Reading

ભરૂચ સીટ AAPના હાથમાં ગઈ ત્યારે ભાજપે કહ્યું- ‘રાજકુમારનો બદલો’

BJP Attack On Congress: લોકસભા ચૂંટણી 2024 પહેલા એક તરફ વિપક્ષી ગઠબંધનની ગાંઠ મજબૂત થતી જોવા મળી રહી છે તો બીજી તરફ સીટ વહેંચણીને લઈને કોંગ્રેસના નેતાઓ નારાજ થઈ રહ્યા છે.

Continue Reading