તમે ચૂંટણી પહેલા તમારો મત આપી શકો છો, અહીં સંપૂર્ણ પ્રક્રિયા જાણો

તેમાં કોણ ભાગ લઈ શકે છે તે જાણો
મતદાન પહેલાં, પોસ્ટ બેલેટ પેપર અને ETBPS સેલ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓ અનુસાર આવા લોકો માટે પોસ્ટલ વોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં વિજળી સેવા, BSNL, રેલ્વે, ટપાલ સેવા, દૂરદર્શન, પ્રસાર ભારતી, દૂધ સેવા, આરોગ્ય સેવા, અન્ન સેવા, હવાઈ સેવા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ સેવા, અગ્નિશમન સેવા, ટ્રાફિક સેવા, એમ્બ્યુલન્સ સેવા અને મીડિયા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Continue Reading

જ્યારે જેલમાં ન તો કોમ્પ્યુટર મળ્યું ન તો કાગળ, સીએમ કેજરીવાલે આદેશ કેવી રીતે પસાર કર્યો?

હવે તપાસ એજન્સીનું કહેવું છે કે જો તેમને એજન્સી દ્વારા કોમ્પ્યુટર કે પેપર આપવામાં આવ્યા ન હતા તો પછી તેઓએ ઓર્ડર કેવી રીતે પાસ કર્યા.

Continue Reading

રામમંદિર આસ્થાનું કેન્દ્રઃ અયોધ્યા અમારા માટે લાભ કે નુકશાનનો વિષય નથીઃ યોગી આદિત્યનાથ

અરાજકતા હતી ગુંડાગર્દી કરવામાં ભાવતી હતી મને જણાવો કે જે પણ લાબ ગરીબો અને એક એક આવાસ મળ્યા છે તેઓ પીડીએ નો ભાગ નથી. પોતાના મંત્રીમંડળના કેટલાક સહયોગીઓ ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે તે અંગે યોગીએ જણાવેલ કે પાર્ટી જેમને પણ કહેશે તે તમામ લોકો તૈયાર જ છે.

Continue Reading

પૂર્વ એર ચીફ ભદૌરિયા ભાજપમાં જોડાયા, જાણો કોણ છે ભદૌરિયા?

Former IAF Chief Joins BJP: ભારતની જે ટીમે ફ્રાંસમાંથી 36 રાફેલ જેટ ખરીદવા માટે વાતચીત કરી હતી, તે ટીમની આગેવાની પૂર્વ વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા પાસે હતી.

Continue Reading

કેજરીવાલની ધરપકડ મામલે INDIA ગઠબંધન એકજુટ, 31 માર્ચે મહારેલી

INDIA Press conference : આગામી લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

Continue Reading