MP Election 2023 : CM ભૂપેન્દ્ર પટેલે ગણાવી શિવરાજસિંહની સિદ્ધિઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ધામનોદમાં ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરતા રાજ્યમાં ફરી ભાજપ સરકાર બનાવવાની અપલી કરી છે. તેઓએ ‘ડબલ એન્જિન’ સરકારનો લાભ ગણાવતા કહ્યું કે, સંબંધિત રાજ્યને કેન્દ્ર તરફથી વધુ રૂપિયા મળે છે, જેથી તેનો ઉપયોગ વિકાસ માટે કરી શકાય.

Continue Reading

મહિલાઓ પર વિવાદિત નિવેદન બાદ નિતિશ કુમારે માંગી માફી, કહ્યું…

બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે વિધાનસભામાં સેક્સ એજ્યુકેશનને લઈ આપેલા પોતાના ભાષણમાં કહ્યું, કે મેં તો મહિલાઓના શિક્ષણની વાત કરી હતી. મેં એમ જ કહ્યું હતુ, જો કોઈને દુ:ખ થયું હોય તો માફી માંગુ છું. ત્યાર બાદ સીએમ નિતિશ કુમારે વિધાનસભામાં માફી પણ માંગી છે.

Continue Reading

પર્યાવરણ અને જળ સંસાધનો વિશે નાગરિકોને જાગૃત કરવાની પહેલ

Shivangee R Khabri Media Gujarat ઘન કચરાને દૂષિત કરતા જળાશયોના નિકાલની તાતી જરૂરિયાત છે અને આપણામાંથી દરેકે આગળ આવીને આપણી નદીઓના સંરક્ષણમાં યોગદાન આપવું જોઈએ. રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન દ્વારા ગંગા ઉત્સવ- નદી મહોત્સવ 2023 નું ભવ્ય આયોજન 4 નવેમ્બરના રોજ ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. ગંગા ઉત્સવ 2023 એ સંગીત, નૃત્ય, […]

Continue Reading

Chhattisgarh Elections 2023: મતદાન દરમિયાન થઈ અથડામણ

Chhattisgarh Elections 2023: છત્તીસગઢના કાંકેરના બાંદે પોલીસ સ્ટેશનની હદમાં નક્સલિઓ અને બીએસએફ અને ડીઆરજી ટીમ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. ઘટના સ્થળે AK47 મળી આવી છે. હાલ આ વિસ્તારમાં શોધખોળ શરૂ છે. છત્તીસગઢ પોલીસે કહ્યું, કે કેટલાક નક્સલિઓ ઘાયલ અથવા મોત થયાની શક્યતા છે. કાંકેરના એસપી દિવ્યાંગ પટેલે અથડામણની પુષ્ટિ કરી છે. કાંકેરમાં નક્સલિઓએ ગોળીબારીમાં AK47 રાઇફલનો ઉપયોગ કર્યો છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે.

Continue Reading
ભારતે મંગળવારે ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ દ્વીપ (Abdul Kalam Island) પરથી તેની સપાટીથી સપાટી પર માર મારનાર શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ (SRBM) 'પ્રલય' (Pralay Missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

Odisha: બેલેસ્ટિક મિસાઈલ ‘પ્રલય’નું કરવામાં આવ્યું સફળ પરીક્ષણ

ભારતે મંગળવારે ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ દ્વીપ (Abdul Kalam Island) પરથી તેની સપાટીથી સપાટી પર માર મારનાર શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ (SRBM) ‘પ્રલય’ (Pralay Missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

Continue Reading