Bihar : એક તરફી પ્રેમમાં પાગલ યુવાને પરિવાર પર કર્યું અંધાધુંધ ફાયરિંગ

Bihar Crime News : બિહારના લખીસરાય (Lakhisarai) માં છઠ્ઠ પૂજા (Chhatha Pooja) દરમિયાન એક જ પરિવારના છ લોકો પર અંધાધૂંધ ફાયરિંગ (Firing) ની ઘટના સામે આવી છે. કબૈયા પોલીસ વિસ્તારની હદમાં બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ. આ ઘટનામાં એક પરિવારના 6 લોકોને ગોળી લાગી હોવાનું સામે આવ્યું છે. જેમાં બે સગા ભાઈઓના મોત થયા છે જ્યારે 4 લોકોને હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે.

Continue Reading

વિશાખાપટ્ટનમ માછીમારી બંદરમાં મોટી દુર્ઘટના, 25 બોટ બળીને રાખ

Shivangee R Khabri Media Fishing Harbor Fire: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફિશિંગ પોર્ટ પર ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં 25 બોટ બળીને રાખ થઈ ગઈ હતી. Visakhapatnam Fishing Harbor News: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં સ્થિત ફિશિંગ બંદરમાં સોમવારે (20 નવેમ્બર) એક મોટી દુર્ઘટના બની હતી. અહીંના ફિશિંગ બંદર પર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બંદર પર […]

Continue Reading

World Cupમાં ભારતની જિત માટે કિન્નરોનું અનોખું તપ, જાણો શું કર્યું?

World Cup 2023, IND vs AUS : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા વિશ્વકપ 2023ના ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જિત માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે. જો કે હાલ પ્રથમ ઈનિંગમાં બેટિંગ દરમિયાન ભારતની સ્થિતિ નાજુક છે. ત્યારે હવે કિન્નર સમાજ પણ ભારતની જિત માટે પ્રાર્થના કરવામાં પાછળ નથી.

Continue Reading

8 દિવસથી સુરંગમાં ફસાયેલા મજુરોને બચાવવા મહાઅભિયાન

Uttarkashi Tunnel Collapse : ઉત્તરકાશીમાં 41 મજુરો છેલ્લા 8 દિવસથી સુરંગમાં ફસાયેલા છે. ત્યારે તેઓને બહાર કાઢવા ઘણાં પ્રયાસો કરાયા છે પણ હજુ સુધી સફળતા મળી નથી. મોટા મોટા મશીનો પર્વતોને કાપી રસ્તો બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, બીજી બાજુ વર્ટિકલ ડ્રીલિંગ દ્વારા સુરંગમાં ઉતરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Continue Reading

ICC World Cup 2023 Reactions Live: ઓસ્ટ્રેલિયા ટીમ હકદાર બની વર્લ્ડ કપ

Shivangee R Khabri Media ભારત ટીમ ઉપર પડી કાંગારુ ટીમ ભારી. ૭ વિકેટ થી જીતી ટીમ ઇંગ્લેન્ડ 19/11/2023 21:14:52 ઓસ્ટ્રેલિયા હવે જીતથી માત્ર 11 રન દૂર છે. 44 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 230 રન છે. ટ્રેવિસ હેડ 129 અને માર્નસ લેબુશેન 57 પર છે. બંનેએ પોતાની ટીમની જીત સુનિશ્ચિત કરી છે. IND vs […]

Continue Reading