BRS ધારાસભ્ય લસ્યા નંદિતાનું કાર અકસ્માતમાં મોત

BRS MLA Car Accident : BRS ધારાસભ્ય લસ્યા નંદિતાનું કાર અકસ્માતમાં મોત થયું છે. લસ્યા તેલંગાણાની સિકંદરાબાદ કેન્ટ સિટના ધારાસભ્ય હતા. કાર પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી.

Continue Reading

પીએમ કિસાન યોજના : આ દિવસે ખેડૂતાના ખાતામાં પડશે રૂપિયા, જાણો તારીખ

PM Kisan : પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રકમને 2 હજારના 3 હપ્તા રૂપે વિતરણ કરવામાં આવે છે.

Continue Reading

ઘરે બેઠા તમારા બેંક ખાતામાંથી પૈસા જમા કરો અથવા ઉપાડો, SBI ફ્રી ડોરસ્ટેપ બેંકિંગ સેવા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો અને વિકલાંગ ગ્રાહકોને મહિનામાં ત્રણ વખત કોઈપણ શુલ્ક વગર બેંકિંગ સુવિધા પૂરી પાડે છે. આ સુવિધાનો લાભ લેવા માટે બેંકની શાખા ઘરથી લગભગ 5 કિલોમીટર દૂર હોવી જોઈએ.

Continue Reading

બિહાર : લખીસરાયમાં ઓટો અને ટ્રક વચ્ચે અકસ્માત, 9 લોકોના મોત

Bihar Accident : બિહારના લખીસરાયમાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Continue Reading