સિંહ અને સિંહણના નામને લઈ વિવાદ, જાણો શું છે મામલો?

Lion Name Controversy : સિંહ અને સિંહણના નામને લઈ વિવાદ વકર્યો છે. સિંહનું નામ અકબર અને સિંહણનું સિતા નામ રાખવાથી એક પ્રાણી સંગ્રહાલયના અધિકારીને પોતાની નોકરીથી હાથ ધોવાનો વારો આવ્યો છે.

Continue Reading

બિઝનેસવુમને કર્યું TV એન્કરનું અપહરણ, કારણ જાણીને ચોંકી જશો

TV anchor Kidnapping : હૈદરાબાદમાં લગ્ન માટે રાજી ન થતા એક બિઝનેસવુમને ટીવી એન્કરનું અપહરણ કર્યું હતુ. આરોપી મહિલાની ઓળખ ત્રિશા તરીકે થઈ છે, જે પાંચ સ્ટાર્ટઅપ કંપનીની ડાઇરેક્ટર છે.

Continue Reading

પીએમ મોદીએ બનારસને મિની પંજાબ કેમ કહ્યું? આ તેની પાછળની વાર્તા

રાજનીતિની ભાષામાં વાત કરીએ તો આ પ્રતિમાની રાજકીય ઊંચાઈ તેની વાસ્તવિક ઊંચાઈ કરતાં ઘણી વધારે છે. કારણ કે સંત રવિદાસનો સીધો સંબંધ દલિત વોટ બેંક સાથે છે.

Continue Reading

જ્યાં મુકેશ અંબાણી 22 વર્ષમાં રિલાયન્સ સુધી પહોંચી શક્યા

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન બન્યાને 22 વર્ષ થઈ ગયા છે. આ?? રિલાયન્સે આ સમયગાળા દરમિયાન જબરદસ્ત પ્રગતિ કરી છે. એક કંપનીએ માત્ર 24 કલાકમાં એટલી જ સંપત્તિ મેળવી છે જે મુકેશ અંબાણી આજે પહોંચી શક્યા છે.

Continue Reading

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મોટો ઝટકો, ઝારખંડ હાઇકોર્ટે અરજી ફગાવી

Rahul Gandhi defamation case : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઝારખંડ હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. 2018માં અમિત શાહ વિરુદ્ધ કોમેન્ટ મામલે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા રાહુલ ગાંધીની અરજી ફગાવી છે.

Continue Reading