ભારતની શાંતિ ભંગ કરનારને છોડીશુ નહિ : રાજનાથ સિંહ

Rajnath Singh : રક્ષામંત્રીએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટવ્યુમાં કહ્યું, કે જો કોઈ આતંકવાદી દેશની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરશે તો અમે તેને જડબાતોડ જવાબ આપીશું.

Continue Reading

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો : જાણો શું છે મહાલક્ષ્મી યોજના

Congress manifesto : લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે પોતાનું સંકલ્પ પત્ર રજૂ કર્યું છે. તેમાં મહિલાઓ માટે યોજાઓની જાહેરાત કરી છે.

Continue Reading

જેલમાંથી સિસોદિયાએ લખ્યો ભાવુક પત્ર, જાણો શું લખ્યું?

Manish Sisodia Letter : પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા છેલ્લા એક વર્ષથી તિહાડ જેલમાં છે. સીબીઆઈએ તેની 26 ફેબ્રુઆરી, 2023ના રોજ ધરપકડ કરી હતી.

Continue Reading

ઇલેક્ટ્રિક વાહનો લેતા પહેલા વાંચો આ સમાચાર, 7 લોકોના મોત

Fire in Aaurangabad : વર્તમાન સમયમાં ઈવી વાહનોનું ચણલ વધ્યુ છે. પરંતુ ક્યારેક ઇલેક્ટ્રિક વાહનો મોતનું કારણ પણ બની જાય છે. આવી જ દુખદ ઘટના મહારાષ્ટ્રમાંથી સામે આવી રહી છે.

Continue Reading