ઇઝરાયેલ એમ્બેસીએ કુરાન વિશે શું લખ્યું જેનાથી સિંગાપુર ગુસ્સે ભરાયું
સિંગાપોરમાં ઈઝરાયેલ એમ્બેસીની વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટને લઈને હોબાળો મચી ગયો છે. સિંગાપોરના કાયદા અને ગૃહ બાબતોના પ્રધાન કે શનમુગમે ઈઝરાયેલના મિશનની પેલેસ્ટાઈન વિરોધી પોસ્ટને લઈને ટીકા કરી છે.
Continue Reading