PM મોદી પહોંચ્યા અમદાવાદ, વાઈબ્રન્ટ સમિટ બસ થશે શરુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આ સિવાય તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાત કરશે પીએમ મોદી ગુજરાત પહોંચ્યા અને ટ્વિટ કર્યુંગુજરાત પહોંચ્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે તેઓ અમદાવાદ પહોંચી ગયા છે અને બે દિવસ સુધી તેઓ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે. […]

Continue Reading
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનો પર્યાય બની ચૂકેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેટર્સ સમિટની 10મી શ્રેણીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન

સૌરાષ્ટ્રના પ્રથમ ડીફેન્સ મશીન્સ ઉત્પાદન એકમ માટે વાઇબ્રન્ટ સમિટમાં થશે MoU

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનો પર્યાય બની ચૂકેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેટર્સ સમિટની 10મી શ્રેણીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન

Continue Reading
રાજય સરકાર દ્વારા પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ "સેવા સેતુ કાર્યક્રમ" યોજાય છે.

Jetpur: જેતપુરમાં 10 જાન્યુઆરીએ યોજાશે સેવાસેતુ કાર્યક્રમ

રાજય સરકાર દ્વારા પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ “સેવા સેતુ કાર્યક્રમ” યોજાય છે.

Continue Reading
ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. અથર્વ વેદમાં કહેવાયું છે કે माता भूमि: पुत्रोडहं पृथिव्या: એટલે કે ધરતી આપણી માતા છે અને આપણે તેના પુત્રો છીએ. આ મંત્રમાં ધરતીને 'મા' સાથે સરખાવીને ધરતીનો મહિમા દર્શાવવામાં આવ્યો છે.

Agriculture News: પ્રાકૃતિક ખેતીથી અઢળક આવક રળીને કૃષિકારો માટે પ્રેરણારૂપ બનતા રાજકોટના ખેડૂત

ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. અથર્વ વેદમાં કહેવાયું છે કે माता भूमि: पुत्रोडहं पृथिव्या: એટલે કે ધરતી આપણી માતા છે અને આપણે તેના પુત્રો છીએ. આ મંત્રમાં ધરતીને ‘મા’ સાથે સરખાવીને ધરતીનો મહિમા દર્શાવવામાં આવ્યો છે.

Continue Reading
એથલેટીકસ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથલેટીક્સ મિટ વર્ષ 2023-24 અંતર્ગત રાજકોટ જિલ્લાનું સિલેકશન ગત 31 ડિસેમ્બર 2023ના રોજ એથલેટીક ગ્રાઉન્ડ રેસકોર્સ રાજકોટ કરવામાં આવ્યું હતું.

Rajkot: મુંજકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રિય કક્ષાની દોડ માટે થયા પસંદ

એથલેટીકસ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથલેટીક્સ મિટ વર્ષ 2023-24 અંતર્ગત રાજકોટ જિલ્લાનું સિલેકશન ગત 31 ડિસેમ્બર 2023ના રોજ એથલેટીક ગ્રાઉન્ડ રેસકોર્સ રાજકોટ કરવામાં આવ્યું હતું.

Continue Reading