ગુજરાતમાં વધુ એક ભયંકર અકસ્માત, 3 લોકોના મોત

Accident News : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં બીજો ભયંકર અકસ્માત સર્જાયો છે. અમદાવાદના ધોલેરા વટામળ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે.

Continue Reading

હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી

Weather Update : ગુજરાતના હવામાનને લઈ મોટા અપડેટ સામે આવી રહ્યાં છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Continue Reading

ઉડતા ગુજરાત… મધદરિયે ઝડપાયું 2000 હજાર કરોડનું ડ્રગ્સ

Drugs seized : ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2 હજાર કરોડ રૂપિયા છે.

Continue Reading

છેતરપિંડી કરનાર કોઈને પણ છોડવામાં આવશે નહિ – હર્ષ સંઘવી

Gandhinagar : વિધાનસભામાં જૂનાગઢ જિલ્લામાં નકલી ડીવાયએસપી અંગેના પ્રશ્નનો જવાબ આપતા ગૃહમંત્રીએ કહ્યું, કે રાજ્યના નાગરિકો સાથે કોઇપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને છોડવામાં આવશે નહિ…

Continue Reading

અનંત અંબાણીના ‘વનતારા’ પ્રોજેક્ટથી જળ, જંગલ અને જમીન સુધરશે

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ‘વનતારા’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ સમગ્ર વિશ્વમાં પ્રાણીઓ માટે સંભાળ કેન્દ્રની જેમ કામ કરશે. પરંતુ આ પ્રોજેક્ટ જળ, જંગલ અને જમીનનો રક્ષક પણ કેવી રીતે બનશે?

Continue Reading