જાણો PM મોદી ક્યાંથી લડશે ચૂંટણી..દિલ્હીમાં કોને લાગી લોટરી?

ભારતીય જનતા પાર્ટી (BJP) એ લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ યાદીમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસીથી, અમિત શાહને ગાંધી નગરથી, રાજનાથ સિંહને લખનૌથી અને શિવરાજ સિંહ ચૌહાણને વિદિશાથી ટિકિટ મળી છે.

Continue Reading

ગુજરાતમાં રિ-ડેવલપમેન્ટને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

Continue Reading

મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને વહિવટી તંત્રનો અનુરોધ

Mahashivratri 2024: મહાશિવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે જુનાગઢમાં યોજાતા મહાશિવરાત્રીના ભવ્ય દિવ્ય મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે.

Continue Reading

ગુજરાત બનશે ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ

Semiconductor Manufacturing : ગુજરાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિગ હબ બનાવા જઈ રહ્યું છે. ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ, તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર ATMP યુનિટની સ્થાપનાની મંજૂરી મળી ગઈ છે.

Continue Reading

ઉનાળો શરૂ થતાં જ તમારા ઘરમાં મચ્છરોએ દસ્તક આપી, તો આ રીતે છુટકારો મેળવો.

મચ્છર કરડવાથી માત્ર ત્વચા જ લાલ નથી થતી પરંતુ તમે ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ જેવી સમસ્યાઓથી પણ પરેશાન થઈ શકો છો. બજારમાં ઉપલબ્ધ મચ્છર ભગાડનારા ઘણા કિસ્સાઓમાં અસરકારક સાબિત થતા નથી, અને તેનો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે.

Continue Reading