મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો હિતને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રવિ સીઝનમાં પાકની પાણી જરૂરિયાત લક્ષમાં લઈને નર્મદા કમાન્ડમાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપશે.

Continue Reading

પાકિસ્તાની પત્રકારનો મોટો ખુલાસો – દેશ ભારતમાં આતંકવાદીઓને સમર્થન કરે છે

 ભારતે હંમેશા પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે આપણી ધરતી પર બનતી આતંકવાદી ઘટનાઓમાં પાકિસ્તાનની મહત્વની ભૂમિકા છે. જોકે, પાકિસ્તાને આ વાત ક્યારેય સ્વીકારી નથી. હાલમાં વેપારની સાથે સાથે બંને દેશો વચ્ચે પરસ્પર વાતચીત સંપૂર્ણપણે બંધ છે.

Continue Reading

મોરબીમાં ફરી એક વખત 10 હજાર જેટલી બોટલ મળી આવી: કફ સિરપ ઝડપાયું

કોડીન સીરપની 10 હજાર બોટલો મળી આવી છે. જેની કિંમત 20 લાખ 54 હજાર રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળે છે. તેમજ ટ્રાન્સપોર્ટમાં બેઠેલા આસીફ આમદભાઈ સિપાઈને પણ પોલીસે પીછો કર્યો હતો.

Continue Reading

PM મોદીએ 10 નવા વંદે ભારતને લીલી ઝંડી આપી, કહ્યું- અત્યારે તો ટ્રેલર છે…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અમદાવાદથી 10 નવી વંદે ભારત ટ્રેન અને અન્ય ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે રેલવેનો વિકાસ અમારી સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. અત્યારે આ એક ટ્રેલર છે

Continue Reading

જાણો આજનો દિવસ કેવો રહેશે

કઈ રાશિના લોકોએ આજે ​​ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષી કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને સારો બનાવી શકો છો.

Continue Reading