ભારત સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાક્લ્યાણકારી યોજનાઓનો લાભ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા અંજાર (Kutch-Anjar) તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું (Viksit Bharat Sankalp Yatra) આયોજન કરાયું છે. જે અંતર્ગત વિવિધ યોજનાકીય લાભો નાગરિકોને આપવામાં આવી રહ્યા છે.

Kutch: ધારાસભ્ય ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને અંજારના સંઘડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાક્લ્યાણકારી યોજનાઓનો લાભ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા અંજાર (Kutch-Anjar) તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું (Viksit Bharat Sankalp Yatra) આયોજન કરાયું છે. જે અંતર્ગત વિવિધ યોજનાકીય લાભો નાગરિકોને આપવામાં આવી રહ્યા છે.

Continue Reading
વિવિધ યોજનાઓ હેઠળ આવરી લઈને સર્વ નાગરિકોના સર્વાંગી વિકાસ થકી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થશે - મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

રાજકોટ તાલુકાના ખેરડી ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો શુભારંભ કરાવતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

વિવિધ યોજનાઓ હેઠળ આવરી લઈને સર્વ નાગરિકોના સર્વાંગી વિકાસ થકી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થશે – મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

Continue Reading
'ગામડું' આ શબ્દ સાંભળતા જ જૂનું પુરાણું અને અસુવિધાવાળું ગામ હોય તેવો વિચારો મનમાં આવતા હોય છે, પરંતુ વિકસિત ભારતમાં હવે ગામડાઓ આધુનિક

Porbandar: 1400ની વસ્તી ધરાવતું હાઈટેક ગામડું કે જ્યાં છે મહાનગર જેવી સુવિધાઓ

‘ગામડું’ આ શબ્દ સાંભળતા જ જૂનું પુરાણું અને અસુવિધાવાળું ગામ હોય તેવો વિચારો મનમાં આવતા હોય છે, પરંતુ વિકસિત ભારતમાં હવે ગામડાઓ આધુનિક

Continue Reading

અંકલેશ્વરમાં સગીરાનું અપહરણ કરનાર બે આરોપીઓ ઝડપાયા

Bharuch Crime : ભરુચમાં સગીર બાળાને લગ્નની લાચલ આપી અપહરણ કરનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ભરુચ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યાં હતા. જ્યા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Continue Reading

Surat : યોજાશે જેમ્સ અને જ્વેલરી પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનાર

Surat : 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે, 12 ડિસેમ્બર, 2023ના રોજ સુરતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ખાતે ‘જ્વેલરી, જેમસ્ટોન્સ એન્ડ ગુજરાત: રિનાઇસન્સ ફોર રેડિઆન્ટ ભારત’ની થીમ પર જેમ્સ અને જ્વેલરી સેક્ટર પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનાર યોજાશે.

Continue Reading