રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતીઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢ (Junagadh) સંચાલિત જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2023-24નું આયોજન

બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2023-24માં ભાગ લેવાની ઉમદ્દા તક, આ રીતે કરો અરજી

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતીઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢ (Junagadh) સંચાલિત જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2023-24નું આયોજન

Continue Reading
ભાડે આપેલ મકાન કે અન્ય એકમની વિગત, ભાડુઆતની ઓળખાણ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવી ફરજિયાત

Junagadh: મકાન, દુકાન ભાડે આપતા પહેલા પોલીસને નહિ કરો જાણ, તો ગણવા પડશે જેલના સળિયા

ભાડે આપેલ મકાન કે અન્ય એકમની વિગત, ભાડુઆતની ઓળખાણ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવી ફરજિયાત

Continue Reading

જાણો ગુજરાતમાં કેટલા હેક્ટરમાં થયું રવિ પાકનું વાવેતર?

Rabi Crop In Gujarat : સમગ્ર રાજ્યમાં રવિ પાકો (Ravi Pak) નું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ગુજરાતના ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. એટલા માટે જ, રાજ્યમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે.

Continue Reading

ન્યૂડ કોલ થી ડરવાની જરૂર નથી હર્ષ સંઘવી

આવી ઘટના બને તો તમે પોલીસ સ્ટેશન જાઓ અને જો ત્યાંથી તમને સાંભળવા ન મળે તો મને ફોન કરો અથવા મારી ઓફિસમાં ફોન કરો, મંત્રી સંઘવીએ પણ તમને સંપૂર્ણ મદદ મળશે તેવી ખાતરી આપી હતી.

Continue Reading

અત્યાર સુધીના મુખ્ય સમાચાર 21 December

સેન્સેક્સ 70 હજારની નીચે ખૂલ્યો. ભારતીય શેરબજારમાં સાપ્તાહિક એક્સપાયરીનાં દિવસે શેરબજારમાં મજબૂત કાર્યવાહીની અપેક્ષા વચ્ચે મોટા નુકસાન સાથે ટ્રેડિંગ શરૂ કરવામાં આવ્યું

Continue Reading