TV Actress Kavita Chaudhary: અભિનેત્રી કવિતા ચૌધરી હવે નથી, “ઉડાન” થી મળી ઓળખ

ટીવી જગતના ખૂબ જ જૂના અને લોકપ્રિય શોમાંના એક ‘ઉડાન’માં જોવા મળેલી અભિનેત્રી કવિતા ચૌધરીનું નિધન થયું છે. ગુરુવારે મોડી રાત્રે, હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું અને અમૃતસરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કવિતા ચૌધરી 67 વર્ષની હતી

Continue Reading

એલ્વિશ યાદવની મુશ્કેલી વધી, FSLમાં થયો મોટો ખુલાસો

Elvish Yadav Case : એલ્વિશ યાદવની સાંપ-ઝેર કેસમાં મોટુ અપડેટ સામે આવ્યું છે. નોયડા પોલીસે કબ્જે કરેલા સાપના ઝેરને પરિક્ષણ માટે FSL લેબમાં મોકલવામાં આવ્યાં હતા.

Continue Reading

વર્લ્ડ રેકોર્ડ બનાવનાર બોલીવુડ સિંગરનો શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ

Mallika Rajput Suicide: મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. સિંગર વિજય લક્ષ્મી ઉર્ફે મલ્લિકા રાજપૂતને (Mallika Rajput) પોતાના સુલ્તાનપુર સ્થિત ઘરમાં શંકાસ્પદ રીતે મૃતહાલતમાં મળી આવી છે.

Continue Reading

મિથુને એવું કેમ કહ્યું? કે, “મારે વડાપ્રધાનનો ઠપકો સાંભળવો પડ્યો”

Mithun Chakraborty Discharge : મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને તે ઘરે પરત આવી ગયા છે. હોસ્પિટલ બહાર નિકળતા તેઓએ કહ્યું કે હવે તેને કોઈ તકલીફ નથી.

Continue Reading

શાહિદ-ક્રિતિ સ્ટાર ફિલ્મ TBMAUJએ બોક્સ ઓફિસ પર પકડી રફ્તાર

Teri Baaton Mein Aisa Uljha Jiya Box Office Collection : રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે.

Continue Reading