વિદ્યુત જામવાલનો આરોપ, ફિલ્મ વિશ્લેષકે માંગી લાંચ

Vidyut Jamwal : વિદ્યુત જામવાલ હાલ પોતાની ફિલ્મ “ક્રેક – જીતેગા તો જીએગા”ને લઈ ભારે ચર્ચામાં છે. આ ફિલ્મમાં એક્ટરે ખતરનાક સ્ટંટ કર્યા છે.

Continue Reading

ગુજરાત: વિપક્ષોએ ન્યુ ઈન્ડિયાની ગેરંટીનો ઉડાવ્યો હતો મજાક – PM મોદીએ દ્વારકામાં કહ્યું

આ દરમિયાન પીએમએ વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે જ્યારે તેમણે દેશના નાગરિકોને નવા ભારતની ખાતરી આપી હતી ત્યારે વિપક્ષના નેતાઓએ તેમની મજાક ઉડાવી હતી. પરંતુ આજે લોકો પોતાની આંખોથી ભારતનું નિર્માણ થતું જોઈ રહ્યા છે.

Continue Reading

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ગુજરાતના જામનગરમાં થશે

રાધિકા અને અનંતના લગ્નના ફંક્શન માટે જામનગરની પસંદગી કરવામાં આવી છે. જામનગરના વિશાળ રિલાયન્સ ગ્રીન્સ કોમ્પ્લેક્સમાં લગ્ન પહેલાના તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આવો જાણીએ આ મહેલ જેવા સંકુલમાં શું ખાસ છે.

Continue Reading

જાણો, શા માટે અભિનેતા વિક્રાંત મેસીએ માંગવી પડી માફી?

Vikrant Massey Apologized : એક જૂના ટ્વિટના કારણે ટ્રોલિંગનો સામનો કર્યા બાદ, 12વીં ફેલના અભિનેતા વિક્રાંત મેસી (Vikrant Massey)એ સોશિયલ મિડિયા પ્લટફોર્મ પર અગાઉની ટ્ટિટને લઈ માફી માંગી છે.

Continue Reading