ફૂટબોલના એક ગુમનામ નાયકની કહાની ‘મેદાન’, જુઓ ટ્રેલર

Maidaan Trailer : અજય દેવગણ સ્ટારર ફિલ્મ મેદાનનું મોસ્ટ અવેટેડ ટ્રેલર આખરે રિલિઝ થઈ ગયું છે. ફિલ્મ એક રિયલ સ્ટોરી પર આધારીત છે.

Continue Reading

સાધુના વેશમાં આમિર ખાન, આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જોઈને ચોંકી જશો

Aamir Looks : બોલીવુડ સ્ટાર આમિર ખાન લાંબા સમયથી ફિલ્મ પડદેથી દૂર રહ્યાં હતા. ત્યારે હવે તે પોતાની આગામી ફિલ્મ સિતારે જમીન પરથી કમબેક કરી રહ્યાં છે.

Continue Reading

અનંત રાધિકા પ્રી-વેડિંગ : સ્પોર્ટ્સથી બોલીવુડ સ્ટાર સુધી સૌએ લગાવ્યા ઠુંમકા

Anant Radhika pre-wedding : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પ્રી-વેડિંગ પાર્ટી બીજા દિવસે પણ ખૂબ જ ખાસ રહી હતી.

Continue Reading

ફાસ્ટેગ યુઝર્સને મોટી રાહત

અગાઉ આ સમયમર્યાદા 29મી ફેબ્રુઆરી હતી. જે લોકો FASTag KYC વિગતો અપડેટ નહીં કરે, તેમના FASTagને 31 માર્ચ પછી બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે. વન વ્હીકલ, વન ફાસ્ટેગ પહેલ હેઠળ હવે એક વાહન માટે એક ફાસ્ટેગ હશે. આ ફાસ્ટેગનો ઉપયોગ અન્ય કોઈ વાહન માટે થઈ શકશે નહીં.

Continue Reading