EPFO દ્વારા મોટો ફેરફાર, કર્મચારીઓને થશે સીધો ફાયદો
EPFO New Rule : EPFO તરફથી PF અકાઉન્ટ ટ્રાન્સફર સંબંધિત નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવો જાણીએ કે શું છે સમગ્ર સમાચાર…
Continue ReadingEPFO New Rule : EPFO તરફથી PF અકાઉન્ટ ટ્રાન્સફર સંબંધિત નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવો જાણીએ કે શું છે સમગ્ર સમાચાર…
Continue Readingતમે દેશભરમાં આવેલી RBIની 19 ઓફિસમાંથી કોઈપણમાં રૂ. 2,000ની નોટ જમા અથવા બદલી શકો છો. આ ઉપરાંત, લોકો તેમના ખાતામાં જમા કરાવવા માટે પોસ્ટ ઓફિસમાંથી 2,000 રૂપિયાની બાકીની નોટો પણ ભારતીય પોસ્ટ દ્વારા આરબીઆઈની કોઈપણ ઈસ્યુ ઓફિસમાં મોકલી શકે છે.
Continue ReadingWorld Richest People 2024 : ભારત દુનિયાનો ત્રીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ અબજપતિઓ રહે છે. જી હા નવી ગ્લોબલ લિસ્ટ અનુસાર એશિયામાં સૌથી વધુ અબજપતિ લોકો મુંબઈમાં રહે છે.
Continue ReadingRealme 12x 5Gને ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. રિયલમીનો આ ફોન અત્યાર સુધીનો સૌથી સસ્તો 5જી સ્માર્ટફોન હશે. કંપનીએ આ ફોનની કિંમત પણ કન્ફર્મ કરી છે.
Continue Readingગુજરાતમાં ભાજપે 26 ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે પણ ઉમેદવારોની પસંદગીને લઇને હાઇકમાન્ડે કાચુ કાપ્યુ હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમકે, એક નહીં, પાંચથી વધુ બેઠકો પર ઉમેદવારોને લઈને ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શાંત થવાનુ નામ લેતો નથી.
Continue Reading