એપ માંથી લોન લેવાનું વિચારતા હોવ તો પેલા આ પોસ્ટ વાંચી લેજો
Fraudulent Loan Apps: સરકારે ફ્રોડ લોન એપ્સ પર તેની કડકતા વધારી છે. જે બાદ ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી આવી 2,500 એપ્સ હટાવી દીધી છે. Fraudulent Loan Apps: લોકો સાથે છેતરપિંડી વધ્યા બાદ સરકાર છેલ્લા કેટલાક સમયથી ફ્રોડ લોન એપ્સ પર ખૂબ જ કડક બની છે. સરકારની કડકાઈની અસર એ થઈ છે કે ગૂગલે તેના પ્લે […]
Continue Reading