રિટાયરમેન્ટ માં જોઈએ છે દોઢ લાક રૂપિયા આમ કરો પ્લાનિંગ

જ્યારે દર મહિને રૂ. 1.5 લાખનું ફંડ બનાવવાની વાત આવે છે, ત્યારે ઘણા યુવાનો વિચારે છે કે આ શક્ય નહીં બને. ચાલો સમજીએ કે આ કેવી રીતે સાકાર થઈ શકે

Continue Reading

જાણી લ્યો TRP કોણ છે આગળ અને કોણ છે પાછળ

રાષ્ટ્રીય સમાચાર ચેનલોની ટીઆરપી આવી ગઈ છે. ગત વખતની જેમ આ વખતે પણ ન્યૂઝ18 ઈન્ડિયા નંબર-1 પર છે. આ વખતે પણ ABP અસ્મિતા બીજા ક્રમે છે.

Continue Reading

PM નરેન્દ્ર મોદીની આ જાહેરાતને કારણે સરકારી કંપનીના શેરમાં વધારો જોવા મળશે

IREDA નવેમ્બર 2023 માં 32 રૂપિયાની ઇશ્યૂ કિંમતે IPO લઈને આવી હતી સાથે સ્ટોક 29 નવેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ પણ થયો હતો

Continue Reading

અત્યાર સુધીના મુખ્ય સમાચાર

અશોક ગેહલોત ઉદ્ધવ ઠાકરેને મળવા માતોશ્રી પહોંચ્યા હતા.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત ઉદ્ધવ ઠાકરેને મળવા માતોશ્રી પહોંચ્યા છે. ગેહલોત ઈન્ડિયા એલાયન્સની સંકલન સમિતિના સભ્ય પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે બેઠકને લઈને પણ ચર્ચા થઈ શકે છે. અશોક ગેહલોત ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા હતા.

Continue Reading