ચાલો જઈએ એવા દેશ માં જ્યાં ૧૦૦ % સાક્ષરતા દર છે
Shivangee R Khabri media Gujarat એક દેશ જ્યાં હાઇવે બિલ્ડિંગ માંથી પસાર થાય છે. એક એવો દેશ જ્યાં વિશ્વના સૌથી વધુ શિક્ષિત લોકો વસે છે, અહીંનો સાક્ષરતા દર 100 ટકા છે, એવો દેશ જ્યાં ટ્રેનો પણ મહત્તમ 5 સેકન્ડ મોડી પડે છે. એક એવો દેશ જે રિસર્ચ ટેક્નોલોજીના મામલામાં વિશ્વમાં ટોચ પર છે. એક એવો […]
Continue Reading