અયોધ્યામાં રામ મંદિરઃ પ્રાણ પ્રતિષ્ઠા સમયની જાહેરાત, અભિજિત મુહૂર્ત
Shivangee R Khabri Media Gujarat Ram Mandir Inauguration Time: અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રામલલા આવતા વર્ષે 22 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં બિરાજમાન થશે. પીએમ મોદી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. તેમણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું આમંત્રણ સ્વીકાર્યું છે. પીએમ મોદીએ આમંત્રણ મળવાને સૌભાગ્યની વાત ગણાવી છે. 22 જાન્યુઆરીએ બપોરે 12.30 કલાકે […]
Continue Reading