આ ટેણકીનું ટેલેન્ટ જોઈને દંગ રહી જશો, જુઓ શું છે ખાસિયત?

Talented Girl : વાયરલ વિડિયોમાં એક નાનકડી બાળકી પોતાના 7 ભાષાનું જ્ઞાન હોવાનું જણાવી રહી છે. ટેણકી જણાવે છે કે તેને રશિયન, ઇંગ્લિશ, અરેબિક, ઇટાલિયન, સ્પેનિશ, જર્મન અને ચાઇનીઝ ભાષા આવડે છે.

Continue Reading

શું આપ રાત્રે જાગો છો તો આ જરૂર વાંચજો

જો તમે મોડી રાત સુધી જાગતા રહો છો તો તેની તમારા મગજ પર થોડી અસર થાય છે. તમે આને તેના ફાયદા તરીકે પણ જોઈ શકો છો. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જે લોકો રાત્રે મોડી ઊંઘે છે તેઓ વધુ સર્જનાત્મક હોય છે.

Continue Reading

ગુજરાતનો ડોન જેણે દાઉદ ઈબ્રાહીમને પણ ધ્રૂજાવી દીધો

બૉલીવુડ ફિલ્મ રઈસ તો બધાએ જોઈ જ હશે, તમને જણાવી દઈએ કે રઈસ અમદાવાદના ડોન લતીફાનીના જીવન પર આધારિત છે. આ ફિલ્મ પણ હિટ રહી હતી.

Continue Reading

દુનિયાનું સૌથી મોટું મંદિર ક્યાં છે? ભારતમાં નથી

પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દુનિયાનું સૌથી મોટું મંદિર ભારતમાં નથી, પરંતુ કંબોડિયામાં આવેલું છે.

Continue Reading

છોકરાઓ જેમ જેમ મોટા થાય છે તેમ બની જાય છે છોકરી

વિચિત્ર લોકોથી ભરેલી છે. એક ગામ એવું છે જ્યાં છોકરીઓ જન્મતાની સાથે જ જન્મે છે પરંતુ ઉંમર વધવાની સાથે તેમનું લિંગ બદલાવા લાગે છે. અંતે તે છોકરો બની જાય છે

Continue Reading