કેપ્ટન ફાતિમા વસીમે (Captain Fatima Wasim) સિયાચીન ગ્લેશિયર (Siachen Glacier) પર ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનાર પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર બનીને ઈતિહાસ રચ્યો છે

Captain Fatima Wasim: કેપ્ટન ફાતિમા વસીમે રચ્યો ઇતિહાસ, સિયાચીન ગ્લેશિયર પર પોસ્ટ થનાર પ્રથમ મેડિકલ ઓફિસર બન્યાં

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

કેપ્ટન ફાતિમા વસીમે (Captain Fatima Wasim) સિયાચીન ગ્લેશિયર (Siachen Glacier) પર ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનાર પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર બનીને ઈતિહાસ રચ્યો છે. સિયાચીન બેટલ સ્કૂલમાં સખત તાલીમ મેળવ્યા પછી, તેમને 15200 ફૂટની ઉંચાઈ પર સ્થિત ઓપરેશનલ પોસ્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ (Indian Army) કહ્યું કે કેપ્ટન ફાતિમા વસીમની 15,000 ફીટ પર પોસ્ટિંગ તેમની અદમ્ય ભાવના અને ઉચ્ચ પ્રેરણાને દર્શાવે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કેપ્ટન ફાતિમા વસીમે સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનારી પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર બનીને ઈતિહાસ રચ્યો છે.

સિયાચીન બેટલ સ્કૂલમાં સખત તાલીમ મેળવ્યા પછી, તેમને 15200 ફૂટની ઉંચાઈ પર સ્થિત ઓપરેશનલ પોસ્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કેપ્ટન ફાતિમા વસીમ પ્રથમ મેડિકલ ઓફિસર બન્યાં

ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેપ્ટન ફાતિમા વસીમ સાથે સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં લખ્યું હતું કે સિયાચીન વોરિયર્સની કેપ્ટન ફાતિમા વસીમ સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનારી પ્રથમ મેડિકલ ઓફિસર બન્યાં છે.

આ પણ વાંચો: જાન્યુઆરી 2024 સુધીમાં સસ્તી થઈ શકે છે ડુંગળી

તેમણે કહ્યું કે કેપ્ટન ફાતિમા વસીમની 15 હજાર ફીટ પર પોસ્ટિંગ તેમની અદમ્ય ભાવના અને ઉચ્ચ પ્રેરણાને દર્શાવે છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.