Paytm પછી આ વોલેટ પણ 1 એપ્રિલથી બંધ થશે, શું તમે જાણો છો કારણ?
થોડા દિવસો પહેલા જ દેશના કરોડો ગ્રાહકોને Paytm વોલેટ બંધ થવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ Paytm પેમેન્ટ્સ બેંકની સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે Paytm હજુ પણ કાર્યરત છે. હવે બીજું પેમેન્ટ વોલેટ પહેલી એપ્રિલથી બંધ થવા જઈ રહ્યું છે. શું તમે કારણ જાણો છો?
Continue Reading