31 માર્ચ રવિવારે ખુલ્લી રહેશે તમામ બેંક
RBIએ એક મોટો નિર્ણય લીધો છે. રવિવારે (૩૧ માર્ચ) પણ બેંક ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. આરબીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એક્સ પર એક ટ્રિટ દ્વારા આ નિર્ણયની માહિતી આપી છે. RBIએ કહ્યું કે, ૩૧ માર્ચ, ૨૦૨૪ના રોજ રવિવાર હોવા છતા તમામ બેંકો ખુલી રહેશે.
Continue Reading