કોંગ્રેસને મોટો ઝટકો, મોટુ માથુ ગણાતા ધારાસભ્યનું રાજીનામું

Congress MLA Resigns : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકાઓ મળી રહ્યાં છે. ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાટ પટેલે રાજીનામું આપ્યા બાદ વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Continue Reading

Harani Boat Tragedy : 18 સામે ગુનો દાખલ, આ રીતે સર્જાઇ દુર્ઘટના

Harani Boat Tragedy : ગુજરાત માટે ગુરુવારનો દિવસે ગોઝારો સાબિત થયો હતો. વડોદરાના હરણી લેકમાં બોટિંગ રાઇડ દરમિયાન બોટ પલટી જતા 15 બાળકો સહિત 17 લોકોના મોત નીપજ્યા છે. દુર્ઘટના માટે જવાબદાર 18 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Continue Reading

સૂર્ય કિરણ એર શો : ભરૂચના આકાશમાં વાયુસેનાની ગર્જના

Surya Kiran Air Show : જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (બી.ડી.એમ.એ.) અને‌ ભરૂચ (Bharuch) સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ (બી.સી.સી.)ના સંયુક્ત ઉપક્રમે સૂર્ય કિરણ એર શોનું (Surya Kiran Air Show) આયજન કરવામાં આવ્યું છે.

Continue Reading

19 January : જાણો, આજનો ઈતિહાસ

19 January History : દેશ અને દુનિયામાં 19 જાન્યુઆરીનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.

Continue Reading

19 Jan 2024 Rashifal : જાણો, કેવો રહેશે તમારો દિવસ

Aaj Nu Rashifal : કેવું રહેશે તમારું આજનું રાશિફળ? કઈ રાશિના લોકોએ આજે ​​ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે.

Continue Reading